September 20, 2026
જીવનશૈલી

વાંચન ની આદત થી અદ્દભૂત ફાયદા, (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

વાંચન ની આદત થી ફાયદા

મિત્રો આ લેખ હું વાંચનાર દરેક વ્યક્તિ ને અર્પણ
કરું છું.
જે લોકો ને વાંચન ની સારી આદત છે. તેઓ નો
સ્વભાવ અત્યંત શાંત હોય છે અને તેઓ ખુબજ
લાગણી વાળા સ્વભાવ ના હોય છે.
જ્યારે આપણે વાંચીએ છીએ જીવન પ્રત્યે નું પુસ્તક
કે અન્ય કોઈ કથા તો  આપણો સંપર્ક સીધો બ્રહ્માંડ
ની આવતી અસીમિત શક્તિ સાથે થઈ જાય છે.
અને આ શક્તિ ના જેવા આપણે સંપર્ક મા આવીએ
છીએ તેવાં જ સુસૃપ્ત અવસ્થા માં બેસેલી ઊર્જા તે
સુક્ષ્મ શરીર ના 6 ચક્ર ને ભેદન કરી ને મસ્તિષ્ક ની
ઊર્જા જે સાતમું ચક્ર છે. સહસ્ત્ર ચક્ર તે ધીરે ધીરે
ખૂલતું હોય છે.  શાસ્ત્રો માં લખ્યું છે કે મસ્તિષ્ક
માં 1000 કમલ નું દલ હોય છે. તે ધ્યાન થી જ
ખુલે છે. પરંતુ તે વાંચન ની ક્રિયા થી પણ જ્ઞાન
નિરંતર આપીને ખૂલતું હોય છે. એટલે જ જેમ જેમ આપણે અભ્યાસ ક્રમ માં આગળ વધીએ છીએ તેમ તેમ નવું આવડતું જાય છે. પરંતુ જીવન નું કે સ્વયં નું જ્ઞાન ન હોવાને લીધે આંતરિક જ્ઞાન માં કોઈ વધારો થતો નથી. પણ
જીવન ને સુંદર બનવા ના પુસ્તકો વાંચીએ તેવું જ
આ જ્ઞાન પણ પ્રગટ થતું હોય છે.
એટલેજ પુસ્તક વાંચન વાળા ખુબજ શાંત અને નિર્મળ સ્વભાવ અને પ્રકૃતિ પ્રેમી હોય છે.
એ જેટલું વાંચન કરે છે. તેટલીજ સમૃદ્ધિ અને
સનમાન પણ પામે છે.
જો જીવન ની સમજ નું જ્ઞાન બાળપણ પણ
આપી દેવામાં આવે તો બધા લોકો નો સંઘર્ષ
નો સમય થોડો ઓછો થઈ શકે છે. અને નાની
ઉંમર માં પણ સફળતા ની સીડી ચડી શકે છે.
આજે જેટલા પણ સફળ લોકો ની આપણે વાતો
સાંભળીયે છીએ અને અનુસરીએ છીએ તે લોકો
વાંચન કલા થીજ અને ધ્યાન કરવા માત્ર થીજ
સફળ થયા છે. અને કે કરવી ખુબજ સહેલું છે.
જેટલો સમય પરિસ્થિતિ બગડવા મા જ થતો હોય
તેના થી ઘણો ઓછો સમય પરિસ્થિતિ સારી
કરવામાં થાય છે.
એટલે જે જેટલું વાંચન કરે છે અને શીખ્યા જ
કરે છે તે પોતે જે મૂલ્ય નક્કી કરે છે પોતાનું એજ
મૂલ્ય દુનિયા એમને આપે છે.
આજે કઈક લોકો ફિક્સ આવક માં કાર્ય કરે છે.
કારણ કે

મોટિવેશન પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર.

વધુ વાંચવા માટે અહી કલીક કરો.

Related posts

ધ્યાન થી નુકસાન. શુ ધ્યાન થી નુકશાન ? આવો જાણીએ ધ્યાનથી કેવી રીતે નુકશાન થાય છે. (સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

મોડી રાત સુધી જાગવું માનસિક સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જો વહેલા ઊંઘશો તો થશે આ 5 ફાયદા

Ahmedabad Samay

આજથી મોટા સેલ શરૂ થયા. એમેઝોન ઇન્‍ડિયાનો પ્રાઇમ ડે સેલ અને ફિલપકાર્ટનો  સેલ એક્‍સેસ માટે ખુલ્‍લો

Ahmedabad Samay

ખરાબ કોલેસ્ટ્રોલને મટાડે છે આ ફળ, આજથી જ તેને ખાવાનું શરૂ કરો.

Ahmedabad Samay

શું મચ્છરોએ જીવન મુશ્કેલ બનાવ્યું છે? આજે જ કરો આ 5 સરળ ઉપાય, તો તમને શાંતિથી ઊંઘ આવશે

Ahmedabad Samay

Youthful Skin: યુવાન ત્વચા માટે ઘરે જ બનાવો રાઈસ વોટર માસ્ક, તમે 50 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાશો…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો