August 25, 2026
દેશ

પંજાબ સરકારનું રૂપિયા 10 લાખનું ફ્રી આરોગ્ય કાર્ડ નિકયું ખાલી પુઠાનું

પંજાબ સરકાર દ્વારા લોકોની લાગણી અને તેમના દ્વારા આરોગયને લગતા કરવામાં આવેલા વાયદા ખોટા નીકળ્યા છે, પંજાબ સરકાર દ્વારા રૂપિયા 10 લાખનું ફ્રી વીમા કાર્ડ આપવામાં આવ્યું હતું જે ફક્ત ને ફક્ત કાર્ડજ નીકળ્યું, એ કાર્ડ ખાલી કાગળના ટુકડા સમાન નીકળ્યું,
પંજાબમાં એક યુવકે તેના પિતાને હૃદય હુમલો થવાને કારણે ઇમરજન્સી માટે સરકરી ફ્રી વિમા કાર્ડ લઇ હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે, પંજાબ સરકાર દ્વારા આપવામાં આવેલ 10 લાખ રૂપિયાનું આરોગ્ય કાર્ડનું  કાર્ડ કોઈપણ હોસ્પિટલમાં ચાલ્યું નહિ હદતો ત્યારે થઇ કે તેમની સરકારના જ MLA ના હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે તેમને પણ તે કાર્ડ માન્ય ન રાખ્યું,

જનતાએ વિશ્વાસ કરી જેમને શાસન કરવા મોકો આપ્યો તેમને તેજ જનતા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે, જનતાએ મોટી મોટી લાઈનમાં ઉભા રહીને ફ્રી મેડિકલ ચેકપ કાર્ડ કઢાવ્યું તે કોઇ કામનું ન નીકળ્યું, આમ આદમી પાર્ટી તેમના બ્રાન્ડિંગ માટે કરોડો રૂપિયા વાપરે છે જો તેમાં બદલે જનતાને આપેલા ફ્રી આરોગ્ય કાર્ડના પાછળ વાપરતા તો તે કાર્ડ કદાચ બધા હોસ્પિટલમાં માન્ય રાખત.

Related posts

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

આજથી GST ઘટાડા સાથે Amazon અથવા Flipkart વેચાણ દરમિયાન ૨૦% ડિસ્‍કાઉન્‍ટ ઓફરનો ડબલ ડોઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો