તાજેતરમાં જ કોરોનાની માંદગીમાંથી સાજા થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયુ છે : આજે સવારે તેમની પલ્સ અચાનક ઘટી જતાં તેમને સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઈ જવાયેલ જયાં આ લખાય છે ત્યારે ૧૧:૪૫ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા : સમગ્ર રાજયમાં ઘેરા શોકની લાગણી