અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારના કોર્પોરેટર શ્રી અજયસિંહ ભદોરીયા ના બજેટ માંથી જનતાના સગવડ માટે વધુ એક કાર્ય કરવામાં આવ્યું,અજયસિંહ દ્વારા જનતાને અવર જવર કરતા પડતી મુશ્કેલીઓ ઓ ને ધ્યાનમાં રાખી ઠક્કરબાપાનગર માં વિક્રમપાર્ક થી શિવમ સ્કૂલ તરફ બિસમાર હાલતમાં પડેલા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું.