ગુજરાત રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા છે આ તમામ ગાંધીનગરના એસ,સી,આર,બી,આ ને સી.આઇ.ડી ક્રાઇમના ૧૯ પી.એસ.આઇની રાજ્યમાં વિવિધ શહેરોમાં બદલીના હુકમ કરાયા છે જેમાં મોટાભાગનાને સુરત અને વડોદરા મુકાયા છે નર્મદા અને ભરૂચમાં પણ અમુકને બદલી આપી છે.
બદલી કરાયેલા પી.એસ.આઇ. ની લિસ્ટ આ પ્રમાણે છે.