હરિયાણામાં થયેલા નિકિતા તોમર હત્યાકાંડ માં મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદ દ્વારા હિન્દુ યુવક બની હિન્દુ યુવતીઓ ને પોતાના પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તેવું જ મુસ્લિમ યુવક આસીફ ખાન અને તોફિક ખાન એ નિકિતા તોમરને હિન્દૂ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવાની બળજબરી કરતા નિકિતા તોમરે મુસ્લિમ ધર્મ અપનાવાની ના પાડતા હિન્દુ યુવતી નિકિતા તોમરની ગોળી મારી સરેઆમ મોતના ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ તમામ ઘટના એક સીસીટીવી માં કેદ થઈ જતા અને સાફ સાફ હત્યારાઓ ની પુષ્ટિ પણ થઇ ગઈ અને આરોપી પકડાઈ પણ ગયા છે તો પણ પ્રશાસન દ્વારા હજુ સુધી તેમને સજા આપવામાં આવી નથી, માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના તમામ પદાધિકારીઓ એ ઉપસ્થિત રહી કલેકટર શ્રી, રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ ને આરોપીઓ ને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી લવજેહાદ જેવી ઘટનાં ફરી ન બને માટે સખત કાનુન બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આગળની પોસ્ટ