દિગ્ગજ અભિનેત્રી સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત થયું છે તેઓ ૭પ વર્ષના હતાં અને લાંબા સમયથી બિમાર હતાં: ટીવી, ફિલ્મો અને થીયેટરમાં કામ કર્યુ હતું,
૩ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતોઃ બાલિકા વધુમાં દાદીસાની ભૂમિકા ભજવી તેઓ લોકપ્રિય થયા હતાં. છેલ્લે બધાઇ હોમાં પણ તેઓ દેખાયા હતાં.