August 8, 2026
દેશરાજકારણ

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ શ્વાસ, પ્રણવદાના નિધનથી શોક છવાયો, તેમને દેશનો સર્વોચ્‍ચ ભારત રત્‍ન એવોર્ડ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

પ્રણવ મુખર્જીના નિધન પર રાજકારણ માં શોકનો માહોલ, તમામ ઉચ્ચ નેતાઓ એ શોક વ્યક્ત કર્યો.

Related posts

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

ફાઇટર જેટમાં ઉડાન ભરનાર દેશના ચોથા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુ, આસામના તેજપુર એરબેઝથી ઉડાન ભરી

Ahmedabad Samay

મોટો રાજકીય અપસેટ  ભાજપના અભેદ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં શરમજનક હાર, કોંગ્રેસની પેનલ જીતી

Ahmedabad Samay

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

Ahmedabad Samay

પુલવામાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો