દેશમાં કોરોનાનો કહેર યથાવત રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ, હાલમાં 9,68,690 એક્ટિવ કેસ ,
વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી, વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો.