September 22, 2026
જીવનશૈલીદેશરાજકારણ

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ જાહેર

*   પીએમજીકેવાયની જાહેરાત : પીએમજીકેવાયમાં ૨.૭૬ લાખ કરોડ સહાયની જાહેરાત

*   કુલ જીડીપીનો ૧૩ ટકા છે આત્‍મનિર્ભર પેકેજ

*   આત્‍મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક બમણી થશે

*   સ્‍વાસ્‍થ્‍ય પર સૌથી વધુ ભાર મૂકાશે

*   યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરાશે

*   પીએમ આત્‍મનિર્ભર સ્‍વસ્‍થ ભારત યોજના લોન્‍ચ થશે

*   ૧૧ રાજ્‍યોમાં હેલ્‍થ યુનિટસ ઉભા થશે

*   ૨૦૨૧-૨૨ના બજેટની જોગવાઇઓ છ પાયા પર રચાયેલી છે.

*   મિશન પોષણ ૨.૦ લોન્‍ચ કરાશે : ૧૧૨ જિલ્લામાં મિશન પોષણ ૨.૦ કેન્‍દ્ર ઉભા થશે

*       જળજીવન મિશન અર્બન લોન્‍ચ કરાશે

*       પ્રદૂષણનો પ્રશ્ન દુર કરવા ૨,૨૭૦ કરોડની ફાળવણી

નાણાંકીય બજેટ

  • વીમા ક્ષેત્રે એફડીઆઇ વધારીને ૭૪ ટકા કરાશે
  •   રોકાણકારોના હકો માટે ઇન્વેસ્ટમેન્ટ ચાર્ટડ રજુ કરાશે
  • સેકેન્ડરી માર્કેટ લિકિવડીટી પર ભાર મૂકાશે
  •   ૧૫૦૦ કરોડ ઇન્ડિયન રિન્યુઅલ ડેવલોપમેન્ટ માટે સેબી ગોલ્ડ એકસચેન્જનું રેગ્યુલેશન કરાશે
  •    વીમા કંપનીઓ પર ભારતીયોનું જ નિયંત્રણ રહેશે
  •  બેંકોના વહી ખાતા માટે મેનેજમેન્ટ કંપની બનશે.
  •  ડૂબી ગયેલી લોન માટે બનશે મેનેજમેન્ટ કંપની
  • ગોલ્ડ એક્સચેન્જની શરૂઆત કરાશે
  • સરકારી બેîકોને ૨૨૦૦૦ કરોડની મદદ
  • એલઆઇસીનો આઇપીઓ ૨૦૨૧-૨૨માં લવાશે.
  • ડિસ ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને બુસ્ટ કરાશે
  •  અનેક સરકારી કંપનીઓનો હિસ્સો આવતા વર્ષે વેચાશે
  • વિનિવેશ માટે કાયદામાં સંશોધન કરાશે
  •  ૧,૭૫,૦૦૦ કરોડની આવક વિનિવેશથી થવાનો અંદાજ.

રેલ્વે બજેટ

  • હાઇ ડેન્‍સિટી નેટવર્ક ભારતીય રેલવેમાં ઉપલબ્‍ધ થશે.
  • ઓટોમેટીક ટ્રેન પ્રોટેકશન સિસ્‍ટમ લાગુ કરાશે.
  • ૧૮૦૦ હજાર કરોડના ખર્ચે પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસ ઉપલબ્‍ધ કરાશે.
  • ૨૦ હજાર નવી બસો શરૂ કરાશે.
  • ૧૧૬ કિ.મી.ની મેટ્રો લાઇન માટે ૨૭ શહેરોમાં કાર્ય શરૂ કરાશે.
  • કોચી મેટ્રો રેલ ફેઝ-૨ માટે ૧૯૫૭.૫૦ કરોડનો ખર્ચ થશે.
  • ચેન્‍નાઇ મેટ્રો ૬૨,૨૪૬ કરોડના ખર્ચે બનશે
  •   નાગપુર મેટ્રો ફેઝ-૨ માટે ૫૯૭૬ કરોડ ખર્ચાશે

હેલ્‍થ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનું બજેટ

*   કોવિડ-૧૯ને દુર કરવા માટે વધુ ફંડ અપાશે : વેકસિન માટે ૩૫ હજાર કરોડ

*   સ્‍વાસ્‍થ્‍ય બજેટમાં ૧૩૭ ટકાનો વધારો

*   ફિઝીકલ અને ફાઇનાન્‍સિયલ કેપિટલ માટે જોગવાઇ

*   MSMF, ખનન અને ઉદ્યોગ ક્ષેત્રે સુધારો કરાશે.

*   જુના વાહનો માટે સ્‍ક્રેપ પોલિસી આવશે.

*   પર્સનલ વાહનો માટે ૨૦ વર્ષનો સમયગાળો

*   ૭૦૦૦ કરોડ પીજીસીઆઇએલને ટ્રાન્‍સફર કરાશે.

*   એરપોર્ટ, સીપોર્ટ પર ૧૭ પબ્‍લિક યુનિટ ઉભા થશે.

*   ભારત માલા હેઠળ ૮૫૦ કિ.મી.ના હાઇવે બનશે

*   તામિલનાડુમાં ઇકોનોમિક કોરિડોર ૧.૦૩ લાખ કરોડના ખર્ચે બનશે.

*       ૧૧૦૦ કિ.મી.નો નેશનલ હાઇવે કેરળમાં ૬૫ હજારના ખર્ચે બનશે.

શિક્ષણ બજેટ

*  ૭૫૦ એકલવ્‍ય શાળાઓ આદિવાસી વિસ્‍તારોમાં ખોલાશે

*   એકલવ્‍ય સ્‍કુલ માટે ૩૮ કરોડ ફાળવાશે

*   લેહમાં સેન્‍ટ્રલ યુનિવર્સિટીની સ્‍થાપના થશે.

*   ૧૫ હજાર સરકારી શાળાઓનું સ્‍તર સુધારાશે

*       ઉચ્‍ચ શિક્ષણ માટે કમિશન બનાવાશે.

         ખેતી બજેટ

* ૧.૫૪ કરોડ ખેડૂતોએ સરકારને ડાંગર વેચી

*   ૪૩.૩૬ લાખ ખેડૂતોએ ઘઉં સરકારને વેચ્‍યા

*   ડાંગરની ખરીદી બદલ ખેડૂતોને ૧,૭૨,૭૫૨ કરોડ સરકાર ચૂકવશે.

*   ઘઉંની ખરીદી બદલ ખેડૂતોને ૭૫૦૬૦ કરોડની રકમ ચુકવાઇ

*   ૧૬.૫ લાખ કરોડની કૃષિ લોનનું લક્ષ્યાંક

*   ૧.૫૪ કરોડ ખેડૂતોએ સરકારને ડાંગર વેચી

*   કઠોળની ખરીદી બદલ સરકારે ખેડૂતોને ૧૦,૫૩૦ કરોડ ચુકવ્‍યા

*   ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણી રકમ ચુકવાશે

*   સ્‍વામિત્‍વ સ્‍કીમ હેઠળ ૧.૮૦ લાખ પ્રોપર્ટી ઓનરને કાર્ડ અપાયા : આ સ્‍કીમ હેઠળ તમામ રાજ્‍યોને આવરી લેવાશે

*   ૪૦ હજાર કરોડનું ફંડ ગ્રામિણ વિકાસ માટે

*   ૧૦૦૦ વધુ મંડીઓને ઇ-નામ સાથે જોડાશે

*   APMCનું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર વિકસાવવામાં નાણા અપાશે

 

Related posts

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

“નિસર્ગ ”મુંબઈમાં નહિ કરી શક્યું ભારે નુકશાન

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો