August 6, 2026
રાજકારણ

પીએમ નરેન્દ્ર મોદી જણાવ્યું ધ કશ્મીર ફાઇલ જેવી ફિલ્મો બનતી રહેવી જોઇએ

પીએમ નરેન્દ્ર મોદીએ  બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનો ઉલ્લેખ કરીને પોતાના વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતાનો ધ્વજ લઈને હંમેશા ફરતા સમગ્ર સમૂહને આઘાત લાગ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે જો કોઈએ તે સમયે હિંમતથી કામ કર્યું હોત તો મહાત્મા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવીને દુનિયાની સામે મૂકી હોત તો અમે મેસેજિંગ કરી શકયા હોત. પહેલીવાર કોઈ વિદેશીએ ગાંધી ફિલ્મ બનાવી અને જયારે તેને ઓસ્કાર મળ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે ગાંધી આટલા મહાન વ્યકિત છે.

https://fb.watch/bM7heJRc8g/

Related posts

દેશની વર્તમાન પરીક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા PM મોદીએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય,ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના ૬ દિગ્ગજોનો કમિટીમાં સમાવેશ

Ahmedabad Samay

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો