August 8, 2026
ગુજરાતદેશ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશજીએ જણાવ્યું છે. પાવર પ્રોજેકટમાં કામ કરતા ૧૫૦ મજૂરોનો કોઈ પટ્ટો નથી, તેમના તણાય જવાથી મોત થયાનો ભય સિવાય છે.

વાયુદળના એમઆઇ-૧૭ અને ધ્રુવ સહિત ૩ હેલિકોપ્ટર બચાવ રાહત માટે મોકલાયા છે. વધુ જરૂર પાડયે મોકલાશે તેમ એરફોર્સના ઓફિસર્સ જણાવે છે.

પોલીસ, અર્ધ લશ્કરી દળો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમો, એર ફોર્સ સહિત તમામ ફોર્સ રાહત બચાવમાં લાગી ગયા છે.

ચમોલી જિલ્લાના તપોવન ખાતેના આ ગ્લેશિયર મહા દુર્ઘટનામાં જુના પૂરના વિડીઓથી ભય નહિ ફેલાવવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે અપીલ કરી છે.

Related posts

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023” ના વિષય અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.સી.સી. કેડેટ્સ દ્વારા ‘Eat Right Movement’ રેલીનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો