અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી
રથયાત્રા સંદર્ભે પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જી ની મુલાકાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ જી સાથે કરવામાં આવી હતી.
જેમાં રથયાત્રા ની પૂર્વ તૈયારી રૂટ સંકલન વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાતમાં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા ને કોવીડ અને સરકાર ની ગાઈડ લાઇન નું પાલન કરી કાળવા ની ચર્ચા કરવામાં આવી હતી