September 22, 2026
ગુજરાતરાજકારણ

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની હાર થઈ છે. તેઓ ચાંદખેડા વોર્ડમાં હારી ગયા છે. ચાંદખેડામાં વોર્ડ નંબર 3 માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. પરંતુ આ વોર્ડમાં દિનેશ શર્મા હાર્યા છે.

પોતાની હાર દેખાઈ જતા દિનેશ શર્માએ અંતિમ જાહેરાત પહેલા જ મતગમતરી સ્થળ છોડ્યું હતું. પોતાના વોર્ડમાં દિનેશ શર્માએ ચૂંટણી પ્રચારમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં કાર અને બાઈક સાથે તેમના ટેકેદારો જોયા હતા. આક્રમક પ્રચાર છતાં તેઓ નિષ્ફળ ગયા હતા. ચાંદખેડાની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે.

Related posts

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો