મોડી રાત્રે બિહારની ચૂંટણીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ જીતી, આરજેડી એકલો સૌથી મોટો પક્ષ તરીકે ઉભર્યો
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાત્રે ૦3.3૦ વાગ્યા સુધી ૨૪૩ માંથી ૨૪૧ બેઠકોના પરિણામ જાહેર થઇ ગયા. ૨૪૩ માંથી ૨૪૧ બેઠકો પર હારજીત નક્કી થઇ ગઇ હતી. હવે ૦૨ બેઠકો બાકી હતી. જીતના મામલે એનડીએએ ૧૨૩ અને મહાગઠબંધને ૧૧૦ બેઠકો પર કબજો કરી લીધો હતો.