ગુજરાતભરમાં અને દેશવિદેશમાં જેના અવાજના લોકો દિવાના છે,ગુજરાતના લાખો લોકોના દિલ પર રાજ કરના દરેક ગુજરાતી ઓની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને
અમદાવાદ સમય પરિવાર તરફથી જન્મ દિન ની હાર્દિક શુભકામનાઓ. આજના દિવસે અમદાવાદ સમય સમાચારપત્ર પરિવાર વતી તેમની કીર્તિ,યશ અને સમૃદ્ધિ ઉતરોતર વધતી રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ..