August 7, 2026
ગુજરાત

નેતાજીને જનતાનો પક્ષ લેવો પડ્યો ભારે, દમણ સામે લડતા નેતાજી થયા બદનામ

અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર શહેરમાં અને રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આવો જાણીએ શુ છે બનાવ.

ધારાસભ્ય પ્રદીપ પરમાર  અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને પણ કહ્યું ધુઓને સાલાઓને હું બેઠો છું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ધારાસભ્ય પ્રદીપ પરમારે આવું કરવા પાછળ તેમનો શુ કારણ હતો તે જણાવ્યા હતું.

જે જાણતા તો એવું લાગે છે કે જે કર્યું એ બરાબર કર્યું છે, શાહીબાગમાં જે વ્યક્તિ ની ગાડી ટોઇંગ કરી ગયા હતા તે વ્યક્તિ ના બન્ને હાથે પાટે બાંધ્યા હતા એ ભાઇ દવાલેવા માટે મેડિકલ સ્ટોરમાં જતાજ ગાડી ઉપાડી લીધી જે પ્રદીપ પરમાર થી તેમની પ્રજા સાથેનો આ વ્યવહાર જોવાયું નહિ પોલીસ કર્મી ઉપર ભડકી ગયા, હવે આ વાતનો અમુક લોકોએ નકારાત્મક લીધું છે પરંતુ ત્યાં હાજર લોકોએ આ વાતને લઇ પ્રદીપ પરમારના વખાણ પણ કર્યા છે કે પ્રજા સાથે અત્યાચાર જોતા તેમને પોતાની ફરજ નિભાવી જો તેવો વચ્ચે ન પડત તો જે વ્યક્તિની ગાડી ટોઇંગ કરી ગયા તે વ્યક્તિ બે હાથે પાટા બાંધેલી હાલતમાં ક્યાં જાત અને બીમારીના હાલતમાં ગાડી છોડાવાના પૈસા ક્યાંથી લાવત

આ ભલામણ વાળા કાર્યને અમુક લોકોએ નેતાની દાદાગીરી લાગી, જો નેતા પ્રજામાટે લડે તો દાદાગીરી કહેવાય અને ના લડેતો નેતાજી ચોર છે કહે છે પ્રદીપ પરમાર પર સોશિયલ મીડિયા પર આવા આરોપ લાગતા અન્ય નેતાઓ ને લાગતું હશે ભલામણનો જમાનો રહ્યો નથી

Related posts

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો