August 8, 2026
ગુજરાત

સુરક્ષા ક્ષેત્રે ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક, જાણીતી કંપનીમાં આવી સિક્યુરિટીની ભરતી

ગુજરાતની એક જાણીતી સુરક્ષા કંપની, શિલ્ડ સિક્યુરિટી એલએલપી, બાવળા (ગુજરાત) માં સુરક્ષા ક્ષેત્રે યુવાનો માટે રોજગારી લાવી છે.

શિલ્ડ સિક્યુરિટી એલ.એલ.પી.માં  સિક્યુરિટી ગાર્ડ્સની ભરતી પડેલ છે, જરૂરિયાત મંદ લોકોએ  નીચે આપેલા નંબર પર  સંપર્ક કરી શકે છે,

રહેવાનું નિ: શુલ્ક અને પગાર 12000

અમિત રાજપૂત:9904626786
સરનામું:A-1-407, રાધે કિસાન બિઝનેસ પાર્ક, opp. એચ.પી. પેટ્રોલ પમ્પ, નારોલ-ઇસનપુર રોડ, ઇસનપુર, અમદાવાદ -382443

Related posts

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો