September 21, 2026
ગુજરાત

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

અમદાવાડ નું  નામ કર્ણાવતી કરવા લોકોમાં અને સંગઠનો માં માંગણી વધી છે, આ માંગને લઈને નવય નિયુક્ત મેંયર શ્રી કિરીટ પરમારને કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને પણ મુદ્દે લેખિત રજૂઆત કરવાામાં આવી હતી.

Related posts

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના કેમ્પ સદર બજારમાં અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો, ભવ્ય મહાઆરતીમાં ભક્તિભાવ સાથે સહભાગી થયા આગેવાનો

Ahmedabad Samay

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો