તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે તેનાથી પણ સરળ સિંહની વસ્તી ગણતરી હોય છે કેમકે સિંહ મોટાભાગે મરણ કર્યા બાદ તેની આસપાસના જ વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યા પાથર્યા રહે છે પરંતુ સૌથી વધુ પડકારજનક દીપડાઓની વસ્તી ગણતરી હોય છે કેમકે દીપડો ખૂબ જ ચપળ પ્રાણી છે તે સામાન્ય રીતે માનવની સામે આવતો નથી અને રાત્રી દરમિયાન ખૂબ મોટી અવરજવર કરી લે છે આજે જે જગ્યા પર જે દીપડો જોવા મળ્યો હોય તે જ દીપડો તેનાથી કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી જતો હોય છે વન વિભાગ દ્વારા સિંહ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી અંદાજના આંકડા કદાચ સત્યની નજીક કોઈ પરંતુ દીપડાઓની વસ્તી ગણતરીના આંકડામાં ખૂબ મોટો તફાવત હોય તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારી સ્વીકારે છે વન વિભાગ દ્વારા દીપડા ઓની ગણતરીમાં જે દીપડાઓ આવે તેનાથી વધુ દીપડાઓ ગણના બહાર રહી જતા હોવાનું વન વિભાગનો સ્ટાફ પણ માને છે જેથી દીપડાઓની ગમે તેટલી ચોક્કસ થાય પૂર્વક ગણતરી કરવામાં આવે છતાં પણ તેનો અંદાજમાં ખૂબ મોટો તફાવત રહે છે