August 8, 2026
ગુજરાત

મોંઘવારીએ હદ કરી હવે દવા પણ થશે મોંઘી

પેટ્રોલ ડીઝલ બાદ હવે દવાઓ થશે મોંઘા દુઃખાવાની, એન્ટીઈન્ફેકિટવ, કાર્ડિયક અને એન્ટીબાયોટિકસ સહિત જરુરી દવાઓની  કિંમતમાં એપ્રિલમાં વધારો થશે.

સરકારે દવા ઉત્પાદક કંપનીઓને એનુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ ડબ્લ્યૂપીઆઈ ના આધાર પર કિંમતમાં ફેરફારની પરવાનગી આપી છે. ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરી, નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓર્થોરિટીએ શુક્રવારે જણાવ્યું કે સરકાર તરફથી ૨૦૨૦ માટે ડબ્લ્યૂપીઆઈમાં ૦.૫ ટકાના એન્યુઅલ ચેન્જ નોટિફાઈ થયુ છે.

Related posts

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા વ્યાસપીઠ શાસ્ત્રીજી ના આશીર્વાદ લીધા અને ભાગવત કથાનું શ્રવણ કર્યું

Ahmedabad Samay

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો