September 27, 2026
ગુજરાત

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

અમદાવાદના પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે  ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા. બાપા સીતારામ ગ્રુપ રોડ પરથી પસાર થતા વાહનો પાસે ફુલ નહિ ફુલ ની પાંખડી સ્વરૂપે દસ વીસ પચાસ સૌ જેવી ભક્તિ એવી શકતી રુપે ફાળો એકઠાં ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કરી  તેમના ખાતામાં જમા કરાવ્યાં હતા.

ધૈર્ય રાજ ને દવાખાન મા સોળ કરોડ રૂપિયા ની જરૂર છે ત્યારે દાતા ઓ દ્વારા દાન ની સરવાળી ફુટી લોકો એ દાન નો ધોધ વરસાદ વરસાવ્યો તયારે આવા યુવાનો દ્વારા પણ ફાળો ઉધરાવા માટે મેદાનમાં આવ્યાં અને આ બાળક ને સહાય માટે લોકો પાસે હાથ લાંબો કરી ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા હતાં

Related posts

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો