September 20, 2026
ગુજરાતઅપરાધ

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

જેતલસર ગામે એક તરફી પ્રેમમાં અંધ બનેલ નરાધમ જયેશ સરવૈયાએ શ્રમીક પરિવારની સૃષ્‍ટીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરી તેમજ તેના ભાઇ હર્ષ ઉપર પણ છરી વડે હીચકારો હુમલો કરેલ.

                 આ ઘટનામાં તાલુકા પોલીસે પહેલેથી જ સર્તકતા દાખવી આરોપી જયેશને દબોચી લઇ તમામ કાયદાકીય કાર્યવાહી  ચુસ્‍ત પણે કરી છે, પોલીસ દ્વારા ૧ર દિવસમાં રીમાન્‍ડ પણ માંગેલ જેમાં કોર્ટે ૬ દિવસના એટલે કે ર૪ તારીખ સુધીના રીમાન્‍ડ મંજૂર કર્યા છે.

Related posts

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

Ahmedabad Samay

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો