September 21, 2026
ગુજરાત

મહામારીમાં ભુપેન્દ્ર પટેલ ૧૨૦૦ બેડમાં એકલા હાથે આપી રહ્યાં છે નિસ્વાર્થ સેવા

કોરોનાની મહામારી એટલી બધી વધી છે કે લોકોમે સમજાતું નથી કે શું કરવું સંક્રમિત દર્દીની સંભાળ લેવી કે પોતાની સંભાળ રાખવી હોસ્પિટલોમા સ્ટાફ પણ ઓછા પડી રહ્યા છે તેવામાં મોટી મોટી સંસ્થાઓ સામે આવી છે.
આવી ગંભીર પરિસ્થિતીમાં મેઘાણીનગરના ભુપેન્દ્ર પટેલ નામના યુવક દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તેમના થી જેમ બને તેમ મદદ કરી રહ્યા છે.

દર્દીના મૃત્યુ બાદ સ્મશામમાં લઇ જવા માટે સબ વાહીની ન હોવાથી પોતાના વાહનમાં દર્દીના મૃતદેહ મેં સ્મશાણે લઇ જાય છે, ૧૨૦૦ બેડમાં બહાર સગા સંબધીઓ અને અંદર સ્ટાફને પાણીની બોટલો પૂરતું પાડે છે જમવાનુ પૂરું પાડી રહ્યા છે,

ભુપેન્દ્ર પટેલ કોઇ સંસ્થામાં નથી તેવો જાતેજ એકલા રહી આ તમામ સેવાઓ આપી માનવતાનો ઉત્તમ ઉદાહરણ આપ્યો છે. ભુપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેમને સંપર્ક કરવા ફેસબુક પર પોતાનો નંબર પણ જાહેર કર્યો છે.

Related posts

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો