September 21, 2026
ગુજરાતજીવનશૈલી

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

સરકારે શિક્ષણને ભાર આપતા એક  શ્લોગન આપ્યું હતું કે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા પણ હાલ દેશમાં મોંઘવારી સાતમા આસમાને ચડી ગઇ છે કે આમ આદમી ૩૦,૦૦૦ રૂપિયાનો પગાર ધારકને ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સરકારે તો રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુમાં જ એટલી મોંઘવારી લાવી દીધી છે કે મધ્યમ વર્ગના લોકો તો પોતાના બાળકને પૌષ્ટિક આહાર ખવડાવી પણ નથી શકતા.

હાલમાજ સરકાર દ્વારા ડેરી પ્રોડક ઉપર GST લાગુ કરી દીધું છે અને જી.એસ.ટી લાગુ કર્યા બાદ અમુલ દૂધના લિટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી નાખ્યો છે. તેલના ભાવમાં વધારો, શાકભાજીના ભાવમાં વધારો થઇ ગયો છે.

ખાદ્યપદાર્થોમાં જ એટલો ભાવ વધારો થઇ ગયો કે વાલીઓ બાળકોને કઇ પૌષ્ટિકઆહાર ખવડાવી શકતા જ નથી તો જો વિદ્યાર્થીઓ પૌષ્ટિક ખોરાક જ ખાશે નહિ તો ભણવામાં રમવામાં કેવીરીતે આગળ વધશે ?

(બ્યુરો રિપોર્ટ)

Related posts

કામનું / ઉનાળામાં સ્વાસ્થ્ય માટે કોઈ દવાથી ઓછું નથી ફુદીના, ફાયદા એટલે કે ગણતા જ રહી જશો

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

હિન્દૂ સમાજ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં સખ્ત વિરોધ પ્રદશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો