August 7, 2026
ગુજરાત

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ફ્રી બ્લડ પ્રેશર અને ડાયાબીટીશ ચેક અપ નો કેમ્પ કરવા મા આવ્યો હતો. તા.૧૭-૦૯-૨૦૨૧ ના રોજ દેશના પનોતા પુત્ર એવા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દીવસ નીમીતે સંસ્થા દવારા નારાયણી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ દવારા ફી મેડીકલ કેમ્પનુ આયોજન કરવા મા આવ્યુ હતુ.

મેડિકલ કેમ્પમા હોસ્પીટલ સ્ટાફ અબ્દુલભાઈ, મોહસીનભાઈ એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ કડીયા ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ ડોક્ટર સાહેબ અને નર્સ સ્ટાફે હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Related posts

ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને સરળતાથી મકાન વેચી પણ શકશે

Ahmedabad Samay

અશ્વના અવસાન બાદ તેની સમાધિ બનાવી, અશ્વપ્રેમની સ્ટોરી આવી સામે

Ahmedabad Samay

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો