લોકડાઉનમાં ચારે તરફ મંદીનો માહોલ ચાલી રહ્યો હતો છે નાના મોટા વેપારો તો તાશન પત્તાંના જેમ ઉડી પણ ગયા
આ લોકડાઉન,કોરોના સમુદ્રમાં એક વાવાઝોડા જેવું હતું કે જે હિંમત કરી સામનો કરી ટકી ગયો એ ટકી ગયો અને જે હિંમત હારી ગયો એ ડૂબી ગયો.
આવુજ કઈક ઘણી કંપનીઓ માં થયું છે જેમાં લોકડાઉનના થોડાજ દિવસ પહેલા અમદાવાદના એક યુવાનએ સાહસ કરી આવા તુફાનમાં દરિયો ખેડવા જેવું જોખમ ઉઠાવ્યું અને પોતાની આવડત અને સુજબૂજ થી ડીઝીટલ માર્કેટીંગ શરૂ કર્યું અને લોકડાઉનમાં ઉંચી ઉંચી લહેરોમાં ગોતા મારી હિંમત કરી પ્રયાસ ચાલુજ રાખ્યા અને આજે એઇટીન ડીજીટલ માર્કેટિંગ ઉચ્ચાઈના શિખરે આવી ગયું છે.
કંપનીએ માત્ર એકજ વર્ષના આ સફરમાં ડીજીટલ માર્કેટીંગના માર્કેટમાં પોતાનો સિક્કો જમાવી દીધો, ડીજીટલ માર્કેટિંગ પોતાની સર્વિસ અને રિસ્પોન્સ થી ફક્ત અમદાવાદ, ગુજરાત કે ભારતજ નહિ પણ વિદેશમાં પણ પોતાના કલાઇન્ટને સર્વિસ આપી છે અને લોકો જે બંધ થવાની કતારે ધંધા હતા તેમને પણ પોતાના ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા ઘણી બધી કંપની ને ડૂબતી બચાવી સાથે સાથે તે કંપનીમાં કામ કરતા એમ્પ્લોયને બેરોજગાર થતા બચાવી લીધા. એઇટીન ડીજીટલ પોતેતો ઉપર આવ્યું સાથે સાથે તેની જેમ વલખા મારતી કમ્પનીઓને પણ હાથ પકડી ઉપર લઇ આવ્યું છે.