ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ પર ત્રણ નવા ફીચર્સની વિશે જાહેરાત કરી હતી. આ ફીચર્સમાં ડિસઅપીયર મોડ, વ્યૂ વન્સ અને મલ્ટીપલ ડિવાઇસના ઓપ્શન સામેલ છે.
વોટ્સએપ દ્વારા ગ્રુપ ચેટમાં ડિસઅપીયર મેસેજ સુવિધા ગયા વર્ષે જ લાગૂ કરવામાં આવી હતી. નવા ફિચર્સ માં વોટ્સએપ હવે દરેક ચેટ માટે આ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે યુઝરે ડિસઅપીયર મોડ ચાલુ કરવાનો રહેશે.
આ સાથે જ, વ્યૂ વન્સ ઓપ્શન પણ લાગૂ કરવા જઈ રહ્યું છે. જેમાં યુઝર આ ઓપ્શન સિલેકટ કરીને મેસેજ રિસીવર કરનાર ફકત એક જ વાર ફોટો કે વીડિયો ને નિહાળી શકશે અને યુઝર્સ એક વાર કન્ટેન્ટ જોતી વખતે તેનો સ્ક્રીનશોટ લઈ શકશે.
ઉપરાંત, નવું બીટા વર્ઝન ૨ મહિનામાં લોન્ચ થશે જેના કારણે એક સાથે મલ્ટીપલ ડિવાઇસમાં પણ વોટ્સએપ નો યુઝ કરી શકાશે અને તેથી, i