વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી અમિત શાહ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટ, મહાનગર મહામંત્રી શ્રી કૌશિક જૈન, મનુભાઈ કાથરોટીયા, પૂર્વના સાંસદ શ્રી એચ.એસ. પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, યુવા મોરચા મહાનગર અધ્યક્ષ શ્રી મનીષ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, નરોડા વિસ્તારના કોર્પોરેટ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.