મર્ચન્ટ નેવીમાં જવા માટે વિવિધ પ્રકારની વેકેનસી પડતી હોય છે જેમાં અલગ અલગ વિભાગ માટે તાલીમ આપવામાં આવતી હોય છે અને તે તાલીમના આધારે રોયલ કેરેબિયન જેવા મોટા મોટા ક્રુઝ પર સિમેન તરીકેની નોકરી મેળવી શકો છો.
ગુજરાત રાજ્ય બહાર અને મુંબઈ, ગોવ અને કેરળ બાજુ આ મરચેન્ટ નેવીમાં ઉજ્જવલ ભવિષ્ય બનાવે છે ગુજરાતના અને અમદાવાદના નવ યુવાનો ને આ કોર્ષ કરવા પહેલા મુંબઈ કે અન્ય શહેરમાં જવું પડતું હતું .પરંતુ હવે અમદાવાદના યુવાનો ને મર્ચન્ટ નેવીમાં પોતાનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે શહેર છોડીને નહિ જવું પડે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અંતિકા મેરિટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં દરેક વિભાગને લગતિ તમામ તાલીમ આપવામાં આવે છે જેના કારણે આપ કોઈપણ મોટા ક્રુઝમાં આસાની થી નોકરી મેળવી શકો છો,
અંતિકા મેરિટાઇમ એકેડમી દ્વારા ૧૦૦% નોકરી પણ આપવામાં આવે છે.
ક્રુઝમાં ઓછામાં ઓછા ૩૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ સુધી પગાર, નોકરીમાં રહેવા ખાવાની અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાશે,
આ કોર્ષની ખાસિયત એ છે કે આ કોર્ષ ૧૦ ધો. થી B- Tech કરેલા લોકો પણ કરી શકે છે સિમેન તરીકે ઉજ્જવલ ભવિષ્ય બનાવી શકો છે.
અહીં થી CDC બુકની પણ સુવિધા ઉપલબ્ધ કરાય છે જેના થી આપ સરળતાથી કોઈપણ ક્રુઝ માટે ઇન્ટરવ્યૂ આપી નોકરી પર લાગી શકો છો,એટલુજ નહિ કોર્ષ કર્યા બાદ iso સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે જે સર્ટિફિકેટ મર્ચન્ટ નેવી માટે અત્યંત મહત્વનું હોય જેના આધારે આપ નેવીમાં ઉત્તમ કારકિર્દી કરી શકો છો.
આ કોર્ષ અમદાવાદમાં અંતિકા મેરિટાઇમ એકેડમી દ્વારા લાંબા સમયથી કરાવવામાં આવે છે અને આ એકેડમી દ્વારા લાખો લોકોના ભવિષ્ય બનાવી ચુકી છે તો આવો હજુ કોની રાહ જોવો છો આજેજ અંતિકા મેરિટાઇમ એકેડેમીની મુલાકાત લોકો અને ઓછું ભણેલા હોવા છતા મર્ચન્ટ નેવીમાં પોતાનું ભવિષ્ય સફળ બનવવો.
ફોન ન. ૭૪૩૩૯૯૯૪૩૦, ૭૪૩૩૯૯૯૪૮૪. વેબસાઈટ: www.anticamaritimeacademy.com. સ્થળ:૩૧૨/૩૧૩ રુદ્ર બિઝનેસપાર્ક, કમેશ્વર પાર્ક પાછળ, મહાદેવનગર સોસાયટી, ટેકરા પાસે, વસ્ત્રાલ રોડ, અમદાવાદ- ૩૮૨૪૧૮