November 9, 2026
રમતગમત

શબીર રહેમાન વિરુદ્ધ બી.સી.બી.એ દંડ ફટકાર્યો

શબીર રહેમાન વિરુદ્ધ બી.સી.બી.એ દંડ ફટકાર્યો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ગુરુવારે ડીપીએલ (ઢાકા પ્રીમિયર લીગ) મેચ દરમિયાન વંશીય ટિપ્પણી કરવા બદલ રૂપગંજના ક્રિકેટર શબ્બીર રહેમાન અને શેઠ જમાલ ધનમંડી ક્લબના મેનેજર સુલતાન મહેમૂદને દંડ ફટકાર્યો છે.

હકીકતમાં, શેખ જમાલે બુધવારે ઢાકા મેટ્રોપોલિટન ક્રિકેટ કમિટી (એલસીસીડીએમ), ઢાકામાં વિવિધ ક્લબ આધારિત ટુર્નામેન્ટ્સનું આયોજન કરતી બીસીબી વિંગ પાસે એક સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી,

જેમાં શબ્બીર વિરુદ્ધ તેના ખેલાડી ઈલિયાસ સન્ની સામે વંશીય ટિપ્પણીનો આરોપ લગાવ્યો હતો.

Related posts

CSK Vs GT Head To Head: ફાઇનલમાં ટકરાશે ચેન્નાઈ અને ગુજરાત, જાણો કોણ કોના પર છે ભારે

Ahmedabad Samay

શિવમ દુબેએ T20માં 106 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો

Ahmedabad Samay

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

Ahmedabad Samay

બુહમરાએ મોટો રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો,બુમરાહે વિરોધી ટીમને ધ્વસ્ત કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૧૬મી પાંચ વિકેટ લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો