September 21, 2026
દેશ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ છે.પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) ના સ્થાપક મૌલાના મસૂદ અઝહર, લશ્કર-એ-તૈયબા (LET) ના સહ-સ્થાપક અને જમાત-ઉદ-દાવા (JUD) ના વડા હાફિઝ મુહમ્મદ સઈદ અને મુંબઇ હુમલાના મુખ્ય આરોપી ઝાકીર ઉર રેહમાન લખવીના નામો 31 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે.

ગૃહ મંત્રાલયની તાજેતરના અપડેટ કરેલ લીસ્ટમાં આ આતંકવાદીઓના નામનો ઉલ્લેખ છે, જે ભારત વિરુદ્ધ કાવતરાં કરનારાઓ ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાની ડહોળવા માટે જવાબદાર છે.

Related posts

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

Ahmedabad Samay

પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે પાણી સુરક્ષાને લઈને ભારત સામે યુદ્ધની ધમકી આપી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

નેવી ડે નિમિત્તે નેવી દ્વારા ૧૪૦૦ કિલો વજન વાળો ધ્વજ લહેરાવય

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો