આજે ઘણી નાની ઉંમરે રાજપૂત સમાજ માં ખૂબ સારી નામના મેળવી બાળકો ના રાજપૂત સમાજ માં એવા અમારા બાશ્રી યશ્વીબા મહાવીરસિંહ રાઓલ નો આજે જન્મ દિવસ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ના હસ્તે તલવારબાજી નું સન્માન મેળવ્યું,શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અમદાવાદ ,સિને લાઇફ ફિલ્મ એવોર્ડ માં રાજેન્દ્રસિંહ રાઠોડ ( રાજભા) ના હસ્તે પણ તેમને તલવારબાજી માં સન્માનિત કર્યા.જે બદલ ગર્વ અનુભવીએ છીએ.
તલવારબાજી માં નાની ઉંમર માં નામના મેળવનાર બાશ્રી યસ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..