અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ ગારંગેના દીકરા કેવિન અર્જુનભાઈ ગારંગેને જન્મથીજ અન્ન નળી નથી અને છેલ્લા ઘણા સમયથી તેની દવા કરવામાં આવી રહી છે, જેમાં ખર્ચો કરતા પરિવાર પાયમલ થઇ ગયો છે.
હવે તેને ઓપેરશન કરવાની જરૂર છે પરંતુ આટલા સમયથી ચાલી રહેલી ટ્રીટમેન્ટના કારણે તેમની આર્થિક સ્તિથી નબળી થઇ ગઈ છે જેથી આગળના ઓપેરશન માટે તેમના પરિવાર દ્વારા સમાજથી મદદ માંગવામાં આવી છે.
આ ઓપેરશન નો ખર્ચ આશરે ૬ લાખ જેટલું છે। પરિવારને સમાજ પાસે આશા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે મદદ માટે હાથ ફેલાવ્યો છે અને જણાવ્યું છે કે આ વીર સપૂતોનો સમાજ મારા દીકરાને નવું જીવન આપશે । હું તમામ લોકોને વિનંતી કરું છું કે શક્ય હોય એટલું વધારે થી વધારે સહાય કરશે. મદદ કરવા માટે આ નંબર પર સંપર્ક કરવો. અર્જુન ગારંગે, પ્રિયાંશુ ઇન્દ્રેકર – 9558209267