September 21, 2026
ગુજરાત

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાત્રીના ૯ મહિનાના બાળકને કોઈ ત્યજીને જતુ રહેતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ માટે નિવેદનો લેવાયા છે. બાળકને મુકી જનાર શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. એલસીબી, એસઓજી સહિત ૬ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફુટેજના આધારે પ્રત્યેક ટીમના ૬ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે.

આ બાળક વિશે માહિતી હોય તો ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા મો. ૯૯૭૮૪ ૦૫૦૭૦,                નાયબ પોેલીસ અધિક્ષક એમ.કે. રાણા મો. ૯૭૨૬૦ ૦૦૧૫૦,                                                          પી.આઈ. એસ.એસ. પવાર મો. ૯૪૨૬૮ ૩૧૧૯૯,           પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ફોન નં. ૦૭૯ ૨૩૨૧૦૧૦૮, ફોન ૨૩૨૧ ૦૯૧૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Related posts

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

અમદાવાદના કેમ્પ સદર બજારમાં અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો, ભવ્ય મહાઆરતીમાં ભક્તિભાવ સાથે સહભાગી થયા આગેવાનો

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

બસ…. બહુ થયું હવે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો