લોકસભામાં નવો બિલ થયો રજૂ, નાના અપરાધ બદલ કેસ નહિ થાય મળશે માત્ર ચેતવણી મળશે
સોમવારે લોકસભામાં પબ્લિક ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, તેને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. આ બિલમાં જીવન જીવવા અને વ્યવસાય...
