ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી
રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધવાની સાથે ચૂંટણી બાદ એક પછી એક નેતાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. તેવામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના...
