September 21, 2026
અપરાધગુજરાત

જુહાપુરામાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

અમદાવાદના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે આવેલી બોસ્તાન સોસાયટીના મકાનમાં તસ્કરોએ સાંજના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી  ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં તિજોરીને તોડીને અંદર રહેલા સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

સાંજના સમયે જ્યારે ઘરના સભ્ય ઘરમાં પ્રવેશ્યા હતા ત્યારે તેમણે ઘરના હાલને જોતા તેમણે તિજોરી ચેક કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે ઘરમાંથી સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ છે.તેથી તેમણે આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો