નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ
પ્રથમ વખત બાઉલિંગ સોલો લિગનું આયોજન શહેરમાં નેક્સસ અમદાવાદ વન, ફનબ્લાસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ફક્ત અમદાવાદથી જ નહીં પરંતું સુરત, મુંબઈના મળી...
