ગુજરાતમાં નકલી અધિકારી બનવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે રાજ્યના એક જિલ્લાના એસપીને વોટ્સએપ પર ફોન કર્યો અને પોતાની ઓળખ મુખ્યમંત્રી કાર્યાલયના...
અમદાવાદ સહીત શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો...
અમદાવાદમાં જોય રાઈડ શરુ થઈ ગઈ છે ત્યારે મ્યુનિસિપલ શાળાના તેજસ્વી બાળકોને હેલિકોપ્ટર જોયરાઇડ કરાવવામાં આવી હતી. નાગરિકોને હેલિકોપ્ટરથી ઉડ્ડયનની તક પુરી પાડવા હેલિકોપ્ટર જોયરાઇડ...
અમદાવાદમાં સોલા પોલીસે હથિયારો વેચવાના મામલે બેની અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તેમની પાસેથી રીવોલ્વર, કારતુસ મળી આવ્યા છે. આશંકાના આધારે પોલીસે...
અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં શહીદ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી, વાવેતર તથા ઉછેર કરાશે. રોટરી ક્લબ સાથે...
અમદાવાદ જિલ્લો ૭૭મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન-બાન-શાનથી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આવતીકાલે ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદની જિલ્લાકક્ષાની...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૬ મું અંગદાન થયું. મધ્યમવર્ગીય પરિવારના ભરતભાઇ રાઠોડના મોટા બહેન અને નાના ભાઇએ અંગદાનનો નિર્ણય કર્યો. જેના થકી વિશ્વ અંગદાન દિવસે સિવિલ...
ગુજરાત ખાતેના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ- “મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 150થી પણ વધુ ફીચર...