કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.
ભાદરપદ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી પર અજા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ ઉપવાસ 3 સપ્ટેમ્બર, શુક્રવારે મનાવવામાં આવશે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને...
