રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડાયેલ અંદાજીત ૯૫ થી ૧૦૦ જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે
કોંગ્રેસનો અંદાજીત ૧૦૦મો પરાજય ડીજીટલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કેટલીક પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરાયો છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના...
