PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’
નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે નાગાલેન્ડમાં પ્રચાર કર્યો. શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી...
