પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્વના,યુક્રેનનો દાવો રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા
પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્વના છે. બંને દેશોના સૈન્યને જંગમાં ભારે નુકશાન ઉઠાવવું પડયુ છે. દરમ્યાન રાષ્ટ્રપતિ પુટીને પરમાણુ સેનાને...
