August 7, 2026
ગુજરાત

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

દિવાળી ના પાવન પર્વ પર નિકુલ મારૂ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમના સાથી મિત્રો દ્વારા અવાર નવાર સામાજીક કાર્ય કરવામા આવતા હોય છે જેમને આજ રોજ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખતા લોકોમા કમજોરીન ફેલાય,શારીરિક ક્ષમતા વધે તે અર્થે લોકો ના સ્વાસ્થય ની ચિંતા કરી ને મેઘાણીનગર શાર્કમારકિત માં ૨૫૦૦ જેટલા પેકેટ ગુલકોશની લોકોને વહેંચણી કરી હતી.

Related posts

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો