August 8, 2026
ગુજરાત

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ કોરોનાના વધતા સંક્રમણના કારણે નહિ યોજાય

અમદાવાદ શહેરમાં યોજાતો ડિસેમ્બર મહિનાના અંતનો સૌથી મોટો કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. અમદાવાદમાં દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણના કારણે યોજાશે નહિ

કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે કોરોના સંક્રમણ ધ્યાને રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી. રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવા સુચના અપાઇ છે. તેવામાં અમદાવાદ શહેરમાં અટલ બિહારી વાજપેયીના જન્મ જંયતિ નિમિત્તે યોજાતો કાંકરિયા કાર્નિવલ મહામારી વચ્ચે યોજાશે નહીં

Related posts

અમદાવાદના જિલ્લા મદદનીશ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળા તથા અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા માહિતીદર્શક કાર્યક્રમનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કહેર વધતા કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા લાવી સારવાર અપાશે

Ahmedabad Samay

જી.સી.એસ. હોસ્પિટલમાં નાકના જવલ્લેજ જોવા મળતા કેન્સરના દર્દી ની સફળ સર્જરી કરવામાં આવી,નવું નાક બનાવી લગાવામાં આવ્યું

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો