August 7, 2026
Otherગુજરાત

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના  શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ​​સવારે ૦૭:૦૦ વાગ્યે સૂર્યમુખી સ્કૂલ, તકશીલા સ્કૂલ રોડ મહેશ્વરી નગરથી ઐતિહાસિક  ભવ્ય શોભાયાત્રામાં નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર અમોલ ધબડગે દ્વારા ફુલહાર ચડાવીને સન્માનિત કર્યા હતા.

વધુ સમાચાર જોવા અહીં ક્લિક કરો

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

Related posts

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો