June 22, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

તા. ૧૪/૦૧/૨૦૨૨ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસ પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના સતીષ બી ઠાકોર કાર્યકારી (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ)ભાવેશભાઈ દવે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ) અને જયકિશન જાની (યુવા અધ્યયક્ષ ગુજરાત પ્રદેશ) દ્વારા જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે સમસ્ત હિન્દૂ ભાઇ બહેનોએ મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ આહ્વાન કરે છે કે આપ સહુ ને પોત પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા વગાડીને એક ઐતિહાસિક સણ ને સાક્ષી બનાવીને અને  રાબેતા મુજબ દર મહિને બે વાર હનુમાન ચાલીસા વગાડી શું,

વેશ્વિક કોરોના મહામારી નો નાશ થાય તે માટે આપ સહુ ને આહ્વાન હનુમાન ચાલીસા સાંભળવથી શરીર માં એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણું મન એક સારા વિચારો ને સ્થાન જેના થી કોરોના જેવી મહામારી ને પણ માત આપે છે

તો આપ સહુ હિન્દુ ધર્મના ભાઈ બહેનો ને મહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે એક સાથે હનુમાન ચાલીસા પોતાના ઘરના ધાબા ઉપર વગાડીશું આ ઐતિહાસિક પ્રસંગનો શુભ આરંભ.તા. ૧૪/૦૧/૨૦૨૨ થી દર મહિને બીજા અને ચોથા શનિવારે સાંજે સાત વાગે

New up 01

Related posts

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો