May 15, 2026
ગુજરાત

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

ચાંદખેડા સ્થિત સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નોટબુક પેન પેન્સિલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર શિક્ષણ માટે શ્રમજીવી પરિવારોના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી સંદીપ શ્રીવાસ્તવજી એ જણાવ્યું કે અમદાવાદના તમામ શ્રમિક વિસ્તારમાં આ યોજના શરુ કરવાની છે. આ કાર્યક્રમમાં વિરમદેવ ,નિલ રાવલ , જયદીપ જેવા સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સ્વઘા સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી બી.આર.પાંડેશ્રી વિશાલ શ્રીવાસ્તવ અને પ્રવીણ સિંહએ સહકાર અને માર્ગદર્શન આપ્યો હતો.

Related posts

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

Ahmedabad Samay

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો