સ્વ.સ્વ. મારા પિતાશ્રી રતનજી ગ્યાનજી વણઝારા તા:૫:૧૨:૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે સદઞત નુ બેસણું તા ૭:૧૨:૨૦૨૦ ના રોજ ૦૯:૦૦થી ૧૨:૦૦ રાખેલ છે
સ્થળ: પ્રેમનગર, અનિલ વકીલ ની ચાલી, ગણેશ ચોક ની પછાળ,મેમકો નરોડા, અમદાવાદ-૧૬
ફોન : ગણેશ વણઝારા
9672563011,7778889727.
શ્રી રતનજી ગ્યાનજી વણઝારાને અમદાવાદ સમય પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ